આપણે પોતે જે છીએ એ દરેક વખતે લોકો જોઈ અને સમજી શકે તે શક્ય નથી અને જરૂરી પણ નથી. જેમ જીવન એક બહુ મોટી વિભાવના છે તેમ, અસ્તિત્વ અને વ્યક્તિત્વનાં પણ અનેક પાસા હોય છે. આપણી સાથે હોય કે આપણને માત્ર ઓળખતી હોય તેવી દરેક વ્યક્તિ એ અનુભવી અને સ્વીકારી શકે એ પણ ન બને કેમકે, વ્યક્તિત્વ કે અસ્તિત્વ તેવું હોવા બદલ નિયતિ, સમય અને સંજોગો બધું જ જવાબદાર હોય છે.
ઉપરની વાતને પ્રતિકાત્મક રીતે રજુ કરતી કવિતા આપને ગમશે તેવી આશા રાખું છું...
👇👇👇
https://swatisjournal.com/vaadal-bhale-ne-naam-ho-maru-a-gujarati-poetry
વાંચીને, આપના પ્રતિભાવો વડે મને વધુ સારું લખવા માટે પ્રોત્સાહિત કરવાનું ભૂલશો નહીં ને?✍️🙏