તરુણો ટીનેજમાં આવે એટલે એમનામાં થતા શારીરિક ફેરફાર, વધુ પડતો સોશિયલ મીડિયાનો પ્રભાવ, સ્કૂલ કે કોલેજના ફ્રેન્ડસર્કલમાં દેખાદેખી એ બધાને પરિણામે તેઓ આકર્ષણમાં સપડાય છે. કોઈ વ્યક્તિ માટે અંદર ફીલિંગ્સ શરૂ થાય, એની હાજરીથી ખેંચાણ થાય ને અંદર ગમે, દિવસ-રાત એ વ્યક્તિના જ વિચારો આવ્યા કરે, કલ્પનાઓ અને ચિંતવન શરૂ થાય. એવું લાગે છે કે પોતે પ્રેમમાં પડ્યા! ઘડીમાં સાતમાં આસમાને હોય એવો અહેસાસ થાય, તો ક્યારેક જમીન જગ્યા આપે તો અંદર સમાઈ જવા જેવું લાગે. દશા જોઈએ તો ઊતર-ચડ, ઊતર-ચડ થયા જ કરે. શું ખરેખર આ પ્રેમ છે?
ચાલો સમજીએ: https://dbf.adalaj.org/ZnIW7Ndx
#Love #purelove #valentinespecial #ValentinesWeek #valentinesday #happyvalentinesday #DadaBhagwanFoundation