એક 'વચન' ની લાજ રાખવા મહેલો નું સુખ મુકી વનની પગદંડી 'રામ પકડે' છે.
તે રામ જ હતા જે પિતાનાં વચનની 'લાજ રાખવા' ખુદનાં સુખોની આહુતિ આપે છે.
એક વચન ની 'મર્યાદા કાજે' ભર સભામાં સો ગાળોનો વરસાદ 'કન્હૈયો' વેઠે છે.
એ જ કાન્હો ભરસભામાં આપેલ 'વચન' નિભાવવા દ્રોપદીના ચીર પુરે છે.
- Parmar Mayur