તું શા માટે કરે જિદ્દ એવી કે ..ભૂલી જાઉં તને ??
અને ખબર જ છે તને કે હું પામી નથી શકવાનો તને ,
કંઈ બચ્યું તો નથી એક તારી યાદ સિવાય બસ તારી યાદ ના દર્દ સાથે તો રહેવા દે મને...
કાશ .. , એવો ચમત્કાર થાય અને આપણે એક થઈએ એવી ઉમ્મીદ સાથે તો જીવવા દે મને ...
પ્રેમ કરું છું ને કરતો જ રહીશ તને બસ એ ખ્યાલથી તો જિંદગી જીવવા દે મને ..
તું ગમે એટલી કોશિશ કરે પણ હું નહિ ભૂલું તને બસ રોજ તને પામવાની કોશિશ તો કરવા દે મને ..
ને તારા માટે મારી આખી જિંદગી ગીરવે મૂકી દઉં બસ એક વાર હ્રદય ખોલીને તું હા તો પાડી દે મને ..
GOOD MORNING
HAVE A NICE DAY
I AM REALY VERY SORRY FOR ALL
PLS FORGIVE ME
I LOVE YOU TOO MUCH
DEAR DARLING HETAL 💋💋💋