મારા નસીબ માં નથી એ ઈચ્છા ના દરવાજે થી તારું સ્વાગત કરવું છે.હવે તારી યાદો ની આ બારી મારે બંધ કરવી છે.મે તને ત્યાંથી કાયમ જતા જ જોઈ છે.જીવન ની ઢળતી સાંજ માં હું એક પ્રેમ દીપ પ્રગટાવી ને તારી રેશમી લટો નો અંધકાર દૂર કરવા માગું છું.તારી વફા ની વાત કરી મારી પૂજા વેડફવા કરતા તારી પેલી બે આંખો વચ્ચે ઊગેલ યાદો ના જંગલ ની સફારી માણવી છે મારે..
- Jayesh Gandhi