આજનો દિવસ એ નક્કી કરવાનો દિવસ છે કે,
અફસોસ નો ટોપલો, કે ઈચ્છાઓનું લિસ્ટ ?
👇👇👇👇👇
#ytshorts #lifelessons 2024
👉આપણું ખરું જીવન તો આજે કરેલ કર્મો, અને આવતીકાલ પર રાખેલ શ્રધ્ધા, અને વિશ્વાસ પર આધારિત હોય છે.
બાકી વીતી ગયેલ સમયને વાગોળવાથી તો આપણે પોતે જ...આપણું વર્તમાન, અને ભવિષ્ય બંને ખરાબ કરીએ છીએ, માટે જે થઈ ગયું એ થઈ ગયું, ને જે રહી ગયું તે રહી ગયું એમ સમજી.....
આગળ જે કરવા માંગીએ છીએ તેનાં પર ફોકસ રાખીને આગળ વધીશું, તો કાંતો સુખી થઈશું, કે પછી સુખી રહીશું,
બાકી તો દુ:ખી ને દુ:ખી જ રહીશું.
જુઓ પ્રેરક Yutyube Shorts 👇👍
https://youtube.com/shorts/AMo4qAtWmiY?si=erHb2xcUaLOB1k0Z
પસંદ આવે તો તમારા ગ્રૂપમાં સેર કરી, ચેનલને Subscribe અવશ્ય કરશો.
ધન્યવાદ
🙏🙏🙏
Shailesh Joshi