શબ્દોની પ્રીતિ છોડી અણી બટકી દીધી છે મેં,
હવે નિરર્થક પ્રતીક્ષા કરવી છોડી દીધી છે મેં...
અને એ મૂરખ બનાવે મને પળે પળે એટલે,
ઠોઠમાં મારી જાતની ગણતરી કરી લીધી છે મેં...
હવે, મંજૂર નથી કે કોઈ છળે લાગણીના નામે મને,
વહેમથી પરેહ જાતને સર્વોપરી માની લીધી છે મેં...
દર્શના "મીતિ"