નવા જમાનાની તાસીર
૧) ગામડાંમાં ગાય અને બકરીઓ
પાળવામાં આવે છે, જ્યારે કૂતરાં રખડતાં રહે છે.
૨) શહેરમાં કૂતરા પાળવામાં આવે છે
જ્યારે ગાય અને
બળદ રખડતાં રહે છે.
૩) ગામડાંમાં અનપઢ માણસો ગાય ચરાવવા જાય
અને શહેરમાં
ભણેલાં માણસો કૂતરાને ફરવા લઈ જાય છે.
૪) ગામડાંના ગરીબ બાળકો અનાથ આશ્રમમાં
રહે છે જ્યારે શહેરના
આશ્રમોમાં અમીર ના મા-બાપ રહે છે.
🙏🏻
- Umakant