Gujarati Quote in Romance by Parmar Mayur

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🙏🙏તારાં શબ્દોને સમજું છું. બસ એક લયમાં સપનાની કવિતા બની જા.

આ તુટેલા મકાનની ભીંત નહીં! તું બસ મુખ્ય પાયાનો પથ્થર બની જા.

વહી રહી જીંદગી! અઢળક બોજો લઈને! બસ તું એક વિસામો બની જા.

તુટ્યા છે મનનાં દર્પણ અનેકવખત!બસ તું અતૂટ લાગણી નું બંધન બની જા.

ઉડવું છે. આ આખું આકાશ મારે, બસ તું પાંખોનો સહારો બની જા.

આમ તો મયુર ક્યાં ઝાઝું માંગે તુજથી એ કરે ટહુકો તું સાંભળનાર બની જા.🦚🦚

- Parmar Mayur

Gujarati Romance by Parmar Mayur : 111955397
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now