સિકંદરે અડધોથી દુનિયા જીતી હતી પરંતુ એ
મૃત્યુ પામ્યો ત્યારે આ 3 ઈચ્છાઓ હતી
.
1) જે જોક્ટરો એ મારી સારવાર કરી છે
એ જ મારા અંતિમ સંસ્કાર કરશે,
જેથી વિશ્વને ખબર પડે કે સારવાર
કરતા ડોક્ટરો પણ મૃત્યુ ને હરાવી
શકતા નથી.
2) અંતિમ વિધિ ના માર્ગ માં મારી બધી
સંપતિ વિખેરી દેજો, જે મેં આખી
જિંદગી ભેગી કરી હતી જેથી લોકો
જાણી શકે કે મૃત્યુ.આવે ત્યારે પણ
સંપતિ થી કોઇ ફાયદો નથી.
3) જુયારે અંતિમ યાત્રા નીકળે ત્યારે
મારા બંને હાથ બહાર ની તરફ
લટકતા રાખજો જેથી બધા ને
ખબર પડે કે ખાલી હાથે આવ્યા
હતાંને ખાલી હાથે જવાના.
🧘
- Umakant