જે સુખ - સગવડને છોડીને કઠોર મહેનતના રસ્તે ચાલે છે, તેને સુખ - સગવડ , સફળતા અને સંતોષ follow કરે છે.
અને જે સુખ - સગવડ ને ભોગવવામાં જ રચ્યા પચ્યા રહે છે, તેમના ભાગે છેવટે કંટાળો, નિષ્ફળતા અને નિરાશા જ આવે છે..
If you go beyond your COMFORT ZONE, you can reach to NEXT LEVEL of LIFE.
#priten 'screation