સુંદર સ્ત્રી સોળ શણગાર સજી તે ઘર બહાર નીકળે અને તેની સુંદરતા તેમજ પહેરેલા મોંઘા કપડાં અને સોનાનાં ઘરેણાં જોઈ કોઈ વખાણ ન કરે તો તેની બધીજ મહેનત પર તેને પસ્તાવો થાય છે.
માટે મિત્રો જેવી છે તેવી સ્ત્રીનાં વખાણ કરો.આમેય પુરૂષનું સર્જન આ કારણે જ થયું છે.બાકી સ્ત્રી સ્ત્રીની સુંદરતા જોઈ ખામી કાઢતી સ્ત્રીઓને મેં સાંભળી છે.
😄😄😄😄😄
- वात्सल्य