प्रेम भ्रम है जाने सब कोई..
प्रेम के नाम से खेलते भावनाओ से लोग हैं..
फिर.. एक दिन छोड़ेंगे साथ .. भगोड़े...
सिर्फ हवस मिट जाए चरित्रहीनो की 👍🔥
હવસ, સંભોગ, સમાગમ આ બધા શબ્દો સમજવા માટે ઓશો રજનીશ નું પુસ્તક સંભોગ થી સમાધી સુધી જરુર વાંચવું જોઈએ પછી એને ડીફાઇન કરવું જોઈએ.
સ્ત્રી માટે સંભોગ ફીઝીક્લ માં થી મેન્ટલ તરફ જતી પ્રક્રીયા છે
અને પુરુષ માટે સંભોગ મેન્ટલ થી ફીઝીક્લ જવાની ક્રીયા છે.
સ્ત્રી અને પુરુષ ની પરસ્પર કેમેસટરી મેચ થાય પછી કરવાં આવે તેને સંભોગ સમાગમ કહેવાય બાકી થાય એને હવસ કહેવાય.
કોઇ પણ પુરુષ કોઇ પણ સ્ત્રી ની મરજી વગર એની સાથે સંબંધ બાંધી શકે નહીં ઈવન પોતાની પત્ની સાથે પણ નહીં.
(અહીંયા બળાત્કાર ની વાત નથી)
સ્ત્રી એકવાર સમાગમ કર્યા પછી બીજી વખત સમાગમ માટે જલ્દી તૈયાર થઇ જાય પણ પુરુષ માટે શક્ય નથી.
એક પુરુષ પોતાના ધર પરિવાર વેપાર ધંધા રોજગાર વ્યવહાર ને જતનપૂર્વક સાચવી અને કારકિર્દી નાં સર્વોચ્ચ શિખર પાર કરવા પ્રયત્ન કરતો હોઇ એ પુરુષ હવસખોર હોવો એ થોડું અજુગતું લાગે છે.
ચારેક વર્ષો પહેલાં ની ચેટ બોક્સ ની ચેટ જોઇ કોઇ પુરુષ હવસખોર, જ્યાં ત્યાં મોઢા મારનાર,ચરી ખાનાર, ચરિત્રહીન માની લઇ એ માન્યતા ને આજીવન માની લઇ એનાં ચરિત્ર ને કાયમ માટે હલકું ચિતરવુ એ થોડું વધારે પડતું કહેવાય એમાં પણ જ્યારે એ પુરુષ ને તમે લાંબા સમય થી બધે બ્લોક કરી દીધો હોઇ ,,એ પુરુષ તમાંરો ચહેરા પણ ન જોઇ શકે એ માટે તમે કાચ ની બારીઓ પર પડદા લઞાવી દીધા હોઇ, તમે તમારી જાતને એના થી એટલી સીકયુર રાખી છે કે એ તમારો પડછાયો પણ નાં જોઇ શકે એ હદ સુધી તમે સુરક્ષિત છો અને એ વ્યક્તિ ક્યાં જાય છે, શું કરે છે એ માત્ર અને માત્ર એની ફેસબુક પોસ્ટ પર થી નક્કી કરી ચરિત્રહીન બનાવી નાં દેવાય
વાલીયો પણ વાલ્મીકિ બન્યા છે.
દરેક વ્યક્તિ બદલાતો રહે છે.
ખાલી માનસિકતા અને નજરીયો બદલવાની જરૂર છે.
એ પણ ખાસ ત્યારે જ્યારે એ વ્યક્તિ એ તમારું કાંઇ જ ખરાબ ના કર્યું હોય ત્યારે.
ભાગેડુ પાછો આવે તો એને પુછી લેવાય કે ખરેખર તું ભાઞયો હતો કે મને શોધી ન શક્યો હતો.
ભાગેડુ આટલા લાંબા સમય પછી પણ તમને પામવા માટે અથાક પ્રયત્નો કરતો હોઇ ત્યારે એને તમારા શરીર માં રસ છે અને એને ભોગવવાં માટે મહેનત કરે છે એવું એનાં વિશે માની લેવું એ ભુલ પણ હોઇ શકે પુનઃ વિચાર કરવો જોઈએ કારણકે તમારી દ્રઢ માન્યતા મુજબ એ ચરિત્રહીન, હવસખોર, સેક્સ મેનીયાક, સતત સેક્સ વિશે વિચારતો અને સેક્સ માટે નવી નવી સ્ત્રીઓ ને ફેક આઇ ડી બનાવી શોધી પોતાની હવસ પુરી કરતો હોય એ વ્યક્તિ હજુ સુધી તમને કેમ નથી ભુલી ગયો.
વિચારજો નહીં તો ખોટી માન્યતાઓ નો કાયમ ભોઞ બનેલાં રહેશો