Thought for today
There are millions people on earth,
so why are you born
The reason is that
"God is expecting something from you
which is not possible for other
million people"
Feel the value of yourself.
You are really special...
*****
Relations should be like two zeroes...
When we try to add,
they are the same..
When we try to subtract .
they are still the same..
But when we try to divide,
its impossible...
Good morning
*****
सुविचार
ढूंढ तो लेते उन दोस्तों को हम,
शहर में भीड़ इतनी भी न थी.
पर रोक दी तलाश हमने,
क्योंकि वो खोये नहीं थे......
बदल गये थे
*****
સુવિચાર.
છે કોઈ એવી બેન્ક ધ્યાનમા ..?
જયા બંધ થયેલા સંબંધો
નવી ડિઝાઈન થી
શરુ કરી શકાય...!
*****
થોડી ગેરસમજો એક્સચેન્જ કરવી છે,
તેના બદલામાં કડકડતો વ્હાલ જોઈએ છે...!
*****
દર્દ છુપાવી રાખી જેમણે હાસ્યને જાહેર કર્યું છે,
એવા કાળાબજારી સંબંધોને દર્દની પેનલ્ટી ઝીકવી છે....!
*****
લઈલો ભલે 200% પેનલ્ટી પણ,
બદલામાં 100% વાઈટ વ્હાલ જોઇયે છે....!
*****
અત્યાર ની પરિસ્થિતિ મા એક બાબત સમજાઇ કે
જે લોકો એ સંબંધો મા રોકાણ કર્યું હતું
એના નાંણા સચવાઇ ગયા....
દઅને
જેને નાંણા મા રોકાણ કર્યું છે
તેને સંબંધો શોધવા પડે છે....!!
🙏🏻
સૌજન્ય:-
WhatApps
- Umakant