હંમેશા બક બક કરતી હું
ને મને નીરખી મૂક પ્રેક્ષક બની સાંભળનાર તમે
હંમેશા ગુસ્સો કરનાર હું ને મને શાંત થવા દઇ પ્રેમ થી રાહ જોનાર તમે
હંમેશા મોં ફૂલાવનાર હું ને
પ્રેમ થી મને મનાવનાર તમે
હંમેશા નાની નાની વાતો માં ખુશી શોધતી હું
ને એ ખુશી નું એક અકબંધ કારણ તમે
મારા વરજી 😊
_❤ લાગણી ના સરનામે