હું સોનું છું,સો ટચનું,પુરા ચોવીસ કેરેટનું ll
હું એ જથ્થાનો માલ નથી કે સડી જાઉં..
પરીક્ષા કરવી હોય કરી લે કાપીને,ઘસીને -
ટીપીને,તપાવીને!!કથીર નથી તે તૂટી જાઉ.
- વાત્સલ્ય

Gujarati Shayri by वात्सल्य : 111947161
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now