એ રોજ કહેતા હતા કે ચા પીવા આવજે,
અચાનક ક્યારેક એમનેમ
મળવા આવજે,
જતા પહેલા ફોન કરવાની ટેવ છે મારી,
એમને ફોન કર્યો તો કહે
દૂધ લેતો આવજે.

અશોક ઉપાધ્યાય ©

Gujarati Romance by Ashok Upadhyay : 111944471
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now