રાહ જોવાની
મજા અલગ! હોય
જો પ્રિય પાત્ર.

ધરતી રાહ
જુએ, પુરું વર્ષ ત્યાં
મેઘ મળે છે.

કોઈ વિરહ
વર્ષોનો વેઠી મળે
તડપ કેવી?

આભ ધરતી
ભ્રમમાં મળે તો છે!
ક્ષિતિજ કહે.

વર્ષો પછી તે
કેદી છુટ્યો! આંસુમાં
પશ્ચાતાપ છે.

-Parmar Mayur

Gujarati Hiku by Parmar Mayur : 111943243
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now