મારી પ્રિય મિત્ર......!!!
જ્યાં વિશ્વાસ નથી ત્યાં હું જતો નથી.કોઈનો મારા પર વિશ્વાસ જ્યાં છે,ત્યાં જ મારો શ્વાસ છે.ધારું તો હું વગર મંજૂરીએ મળી શકું તે છતાં હું મંજૂરી માંગુ છું.કેમકે મને સંસ્કાર મળ્યા છે કે દરેક સ્ત્રીનું ઉચિત સન્માન જળવાય.પરંતુ દુઃખ એ વાતનું છે કે તેં મારું અનેક વખત અપમાન કર્યું છે,છતાં હું બદલો ઈચ્છતો નથી.કેમકે તને મારી ખાસ મિત્રો પૈકીની યાદીમાં save કરી રાખી છે.હું જે વ્યક્તિને માનું છું,તેને માટે મારા આદર્શ અકબંધ છે.આ નિયમ અને નિયંત્રણ અથવા નિયમન મારા આદર્શ મિત્રો માટે છે.પત્ની સિવાય દરેક સ્ત્રીને હું પત્ની સમજતો નથી.સ્ત્રીનું સન્માન એ મારું પ્રથમ કર્તવ્ય છે.કમસે કમ મારા માટે આ વિચાર કાયમ દ્રુઢ કરી લો.
- વાત્સલ્ય