"લાગણી"
લાગણી ની પરસ્પર આપ લે આવડે છે તમને...
પ્રેમ ના તંતુની જીવંતતા સ્થાપતા આવડે છે તમને...
પ્રેમ ઋણાનુબંધ નથી,પણ અનિમેષ ધારા છે વહેતી કરતા આવડે છે તમને...
મારી કલમ પાના પર સરકતી રહે તેવી સ્ફુરણા કરાવતો પ્રેમ મળતો રહે તેવો અહેસાસ કરાવતા માત્ર
આવડે છે તમને...
શબ્દો નથી આભાર ના પણ અશ્રુ મિશ્રિત મુસ્કાન આપતા આવડે છે મને...
-Shree...Ripal Vyas