પ્રગતિ કે અધોગતિ !,,
બધું બદલાઇ ગયું છે! એકલાં જમવાનું, દુકાનમાંથી તૈયાર મળતું લાવીને જમવાનું,
(સમય મળે ત્યારે, મારો દૈનિક કમ રજા આપે ત્યારે) કે પછી રેડિયો, ટીવી, ઇન્ટરનેટ
આઇ-પોડ સાથે જમવાનું. શું ખાધું,કેટલું ખાધું, કેવું હતું…કંઇ ખબર જ ના પડે !શરીર
કે મન … કશું પણ કેવી રીતે સચવાય ! ( પણ આ “પ્રગતિ’ ગણાયઃ) મફતનું ભોજન
અને અનીતિની કમાણી આ બે બાબતો જાણે પ્રગતિની નિશાની છે?
🙏

Gujarati Questions by Umakant : 111942367
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now