માત્ર વિચારો
થી, હું પ્રતિમા સર્જ્યું.
તું સુંદર છે,

પથ્થર પર,
હથોળી નાં ઘા પડ્યા.
મુરત સર્જી.

પીંછી ને રંગો,
ભેગાં થયો કાગળ.
પ્રેમ સર્જન.

કલ્પનામાં તું
પીંછી, કાગળ ને
સૌંદર્ય ખીલ્યું.

ગાઢ નિદ્રામાં
ગમતું સ્વપ્ન આંખ.
ખુલ્લી નિરાશા.

-Parmar Mayur

Gujarati Hiku by Parmar Mayur : 111942188
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now