તને ના ગમ્યું,
મને પણ ના ગમ્યું,
એ પ્રેમ તો છે.

તારી રાત છે,
તો મારી આંખો બંધ.
ક્યાં ઉજાસ છે.

બન્ને ને ગમે
જે એક સૂર હોય
સ્નેહ ત્યાં વધે.

તારું રીસાઈ
જવું, મારું મનાવું.
એ પ્રેમ તો છે.

ભૂલ બતાવે,
તું અને તને ભુલુ
કદી ના બંને.

-Parmar Mayur

Gujarati Hiku by Parmar Mayur : 111942020
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now