પ્રણયમાં ખાસ કાંઈ હોતું નથી.
હકારનું માથું હા માં ચાલતું નથી.
નકારનો ના ભણી ચાલતું થવાનું.
નાટક નાટક રમી વેશ પડતો મુકવાનો.
હકીકતને નાટકમાં શું ફેરવવાનું.
રમત પૂરી તો આગળ જવાનું .
પ્રેમનાં રણકારને છુટો મૂકવાનો
છુટવા પ્રયત્ન પર ભાર દેવાનો.
પરાણે શબ્દોમાં લાગણી ના મુકવાની.
વાતો થોડી જરૂરી કરવાની.
વાક્યો ઉપર થોડો ભાર મૂકવાનો.
બાકી મૌનમાં ખુશી મહેકાવી દેવાની.
આપ્યો સંગ તે આનંદના ભાવથી.
બોજના ભાવથી સંગાથ ના પરવડે.
લાગે જો વેદના ભારી છોડવા તૈયાર છે.
વેદનાની કલમે 💓❤️