Gujarati Quote in Motivational by સુરજબા ચૌહાણ આર્ય

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આહાર, વિહાર, અને વ્યવહાર જીવનમાં ત્રણ મુખ્ય બાબતો ઉપર ધ્યાન આપો.કારણ અંન્ન એવુ મન્ન અને પાણી એવી વાણી.સોં પાણીનો રોટલો ને એક પાણી નુ શાક.રાણીને બોલાવીને ઓટે ચડીયે ને દાસી ને બોલાવીએ તો ઘરમાં રહીયે. કોઈપણ વસ્તુ લેવા રાણી એ આવે દેવા દાસી એ ના આવે.વ્યવહાર હમેશા સોના જેવો રાખવો.

-સુરજબા ચૌહાણ આર્ય

Gujarati Motivational by સુરજબા ચૌહાણ આર્ય : 111940998
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now