આજના દિવસે રથયાત્રાનું મહત્વ છે.
જગન્નાથજીનો રથ આખા શહેર કે ગામમાં ફરે છે.અને દર્શન કરવા આતુર ભક્તગણો ભગવાન જગન્નાથજીના દર્શન કરીને ધન્ય બને છે.
કદાચ કોઈ કારણસર તિર્થધામ યાત્રા ના કરી શકતા હોય એમણે ભગવાન જગન્નાથની રથયાત્રાના દર્શન કરવા જોઈએ.
આ દર્શન કરવાથી ભગવાન વિષ્ણુના તમામ તિર્થધામનું સુખ મળે છે.
-Kaushik Dave