Sonalpatadia Soni 2 day ago

દરેક વ્યક્તિ એકાંત મળતા મનગમતી વ્યક્તિને જ યાદ કરતી હોય છે, વાહ હ ખૂબ સરસ.

Falguni Dost 3 day ago

Wah👌🏻👌🏻👌🏻♥️

Shefali 3 day ago

આભાર અબ્બાસ ભાઈ🙏🏼

Abbas khan 3 day ago

લાજવાબ..શેફાલી બહેન...🙏🏻

Shefali 3 day ago

Superb અબ્બાસ ભાઈ.. હોય સાવ અડોઅડ, તોય જોજનોનું અંતર એવું પણ..

Abbas khan 3 day ago

જવાબ નહિ શેફાલી બહેન,,,👌🏻👌🏻 ક્ષ્ણ ક્ષન નો ઈંતેજાર પ્રેમીઓ ને છળે જીવનની સાંજ આમ જ ઢળે એવું પણ

Shefali 3 day ago

જોરદાર અબ્બાસ ભાઈ.. સાવ સહેલાઈથી લપસી પડાય જે પ્રેમપથ પર, પાર કરવામાં આકરો લાગે એવું પણ..

Abbas khan 3 day ago

વાહ... ફૂલોની ઠેસ કેટલી કોમળ અને છતાં, વર્ષો પછીયે કળ ના વળે એવું પણ

Divyesh Patel 3 day ago

વાહ.....✍️👌

New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now