*👏🌹૭/૧૨ નો જન્મ કેવી રીતે થયો...*
*સાધારણ રીતે ઘરનો કે જગ્યા માટે કંઈ પણ દાવો કરતી વખતે "સાત બારનો ઉતારો" લાવવો પડે છે જેનાં વગર કંઈ જ થઈ શકે નહીં.*
*આ "સાત બાર" એ કોઈ પણ કાયદાની કલમ નથી પણ એ મહારાણી અહિલ્યાબાઈ હોલકરે આપેલું અમૂલ્ય યોગદાન છે.*
*એમણે સરકારી ખર્ચે ગરીબ માણસનાં આંગણામાં ૧૨ ફળનાં ઝાડ વાવવાનું નક્કી કર્યું.*
*એમાનાં સાત ઝાડ એ ગરીબનાં અને પાંચ ઝાડ સરકારનાં.*
*આ ૧૨ ઝાડમાંથી ખેડૂતે સાત ઝાડનાં ફળ પોતે લેવાનાં અને બાકી રહેલાં પાંચ ઝાડનાં ફળ સરકારમાં જમાં કરાવવાના આને "૭/૧૨" એમ કહેવામાં આવતું.*
*એક રીતે ગરીબોને ફળ મળે એ માટે એક સરકારી દફતર (વિભાગ) બનાવીને એની નોંધ કરવામાં આવી.*
*આ નોંધનાં ઉતારાને "*સાત બારનો ઉતારો " કહેવાની પ્રથા અમલમાં આવી. જે આજ સુધી મજબૂત રીતે ચાલુ છે.*
*ધન્ય એ મહારાણીને અને ધન્ય એમની દુરંદેશી પણાંને.* 🌹💐🌹💐🌹💐🌹💐
👌 🙏🏻