વર્ષોથી સળગતો પ્રશ્ન એક.
તો જવાબ શું આપશો તમે.!
લાગણી થી નિતરતી આંખો
તો જવાબ શું આપશો તમે.!
એક નકારની વાતો તમે વાંચી.
તો જવાબ શું આપશો તમે.!
બીજીવાર પ્રસ્તાવ મુકયો પ્રેમ નો
તો જવાબ શું આપશો તમે!
હજું પણ તારી યાદો નાં પન્ના છે.
તો જવાબ શું આપશો તમે.!
આંખના આંસુ ભુલી ગયાં તમે.
તો જવાબ શું આપશો તમે!
તમને એમ વેદનાં બોલે જુઠ.
તો જવાબ શું આપશો તમે!
વેદનાની કલમે 💓❤️