જ્યારે મારા સ્વભાવ, અથવા કોઈ એવા ખરાબ વર્તન વિષે કોઈ વ્યકિત, મને ખૂલીને જો એ વિષે કંઈ કહી નથી શકતું, ને પાછું એ વ્યકિત મારા વગર રહી પણ નથી શકતું, તો સમજી લેજો કે, એ વ્યકિત જ આપણી સાચી હમદર્દ છે, માટે એને ઓળખીએ, ને
એની સાથેના "સંબંધો ગાઢ બનાવીએ"
-Shailesh Joshi