આઝાદીના આ પંખીઓને હવે ઉડવા દો...
જો ના મળે સફળતા,તો પણ ઉડવા દો,
એક દિવસ એવો આવશે..
પાંખો પણ મજબૂત બનશે,
સ્વપ્નોને સાકાર કરવા..
મુક્ત મને ગગનમાં ઘુમશે..
હવે બદલાઈ રહ્યો છે આઝાદીનો અર્થ..
યુવાનોને ગગન ચુમવા માટે..
ખુલ્લા આકાશમાં ઉડવા દો..
-Kaushik Dave