Gujarati Quote in Jokes by NIDHI RUSHIKESH

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કહેવાય છે કે ચોમાસુ એ પ્રેમીઓની ઋતુ છે એ પ્રેમીઓ જ્યારે પતિ પત્ની બની જાય ત્યારે દોરીએથી કપડા લેવાના હોય છે ભજીયા બનાવવાના હોય છે વરસતા વરસાદમાં ઓફિસે જવાનું હોય છે હવે બોલો પ્રેમ કરાય?😂😂😂

-NIDHI RUSHIKESH

Gujarati Jokes by NIDHI RUSHIKESH : 111937304
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now