આપણાં કોઈ "શારિરીક" રોગનાં રિપોર્ટમાં જેવું પ્રારંભિક લક્ષણોનું નિદાન આવે, એવું જ,
આપણે અને આપણાં પરિવારનાં સભ્યો "માનસિક" રીતે, રોગનાં અંતિમ ચરણમાં થતી પીડાઓ, અને ખર્ચાઓ સુઘી પહોંચી જઈએ છીએ, શું આ યોગ્ય છે ? જ્યારે
શાંતિ સાથેની ધીરજ, સાવધાની સાથેની અગમચેતી વાપરી, આમાંથી હેમખેમ બહાર નીકળી શકાય છે.
-Shailesh Joshi