દેશની વાત તું પછી કરજે...
ઘર, ગલી, નગર સાફ રાખ ને...
એ જીન્સ પેરે કે ટોપ...
પણ.. તું તારી નજર સાફ રાખ ને...

સાહેબ, કપડા નય મન જોવો.....

#_krishna 💞
#_girl 💃

Gujarati Thought by Krishna Rajput : 111936946
Divyesh Patel 1 week ago

વાહ.... ધારદાર

ધબકાર... 1 week ago

સુધારાનો અવકાશ બધેય, દરેક પળમાં, દરેક ક્ષણમાં.

Dhara K Bhalsod 1 week ago

Right ✅️✅️✅️✅️✅️ Krishan dii

Tr. Mrs. Snehal Jani 1 week ago

જ્યાં સુધી સામાજિક વાતાવરણ સંકુચિત રહેશે અને વાંચન ઓછું રહેશે ત્યાં સુધી નજર તો સુધરવાની કોઈ શક્યતા નથી.

New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now