વરસો સુધી સાથે જીવવાના સોગંદ ખાધા આપણે ભલે સુખ હોય કે દુઃખ !
પરસ્પર કડવું લાગે,જતું કરવાનીયે કસમ ખાધી હતી,સુખ હોય કે દુઃખ !
તું તો વાત વાતમાં મને ચીડવતી કે boyz બધા વિશ્વાસઘાત કરી જતા રહે છે !
સાચું કહું:ઘણું કડવું,અસત્ય,બહાનાં બધું તારા પક્ષે,છતાં કેમ દૂર રહે છે !!!
- वात्सल्य