🙏🙏તું 'સાગર' જેવું વિશાળ હૈયું રાખ મન ભીતર તારા 'રહસ્યો' ભરીને રાખ,
જો કામ ક્રોધ, ઈર્ષા આવે તુજને તો ભરતીની એક લહેરથી કિનારા તરફ 'ફેંકી' દે,
તું 'મહાનતા' બતાવ મહાસાગરની જેમ સર્વને ઉપયોગી થઈ ખુદની એક દુનિયા 'વસાવી' લે.
તારાં જીવનમાં આવશે 'ભરતી ઓટ' પણ તું ઈશ્વરના ભરોસે તારી "નાવ' સાગરમાં ચલાવી દે,,,!!!
🪼વિશ્વ મહાસાગર દિવસ 🏄♀
-Parmar Mayur