હાહરું! દરેક બાબતે પુરુષો જ બદનામ થાય છે.છોકરીઓને માન આપીએ તો પણ પાકિસ્તાન જેવો વ્યવહાર કરે 😄સ્ત્રીઓનો તો જાણે ગરાસ લૂંટાઈ ગયો હોય તેવું લાગે.આ તો સારું છે કે પુરુષો તમારાં વખાણ કરે છે.બાકી વિશ્વનું બજાર સીધું તળિયે આવી જાય.અત્યારથી જ દરેક સ્ત્રીઓને પુરુષો જોવાનું અને વખાણવાનું બંધ કરી દે તો બજારમાં કોરોનાની અસર દેખાવા લાગે 😄એટલે પુરુષોને પણ વખાણો 🙏ઓ બાઈઓ તમને આખો દિવસ વરસ વખાણીયે અને તમેં વિશ્વ પુરુષ ડે ના દિવસે ના વખાણો તો સારું ના કહેવાય.
😔😔😔
- वात्सल्य