તું અને તારી વાતો. 💓
જેમ કે જીવ અને શ્વાસ 💓
તું અને તારી વાતો 💓
મારી કવિતા અને શબ્દો તારા 💓
તું અને તારી વાતો 💓
મારી હળવાશની દરેક પળ 💓
તું અને તારી વાતો 💓
મારા ઢળેલા નયન નો ઉભાર 💓
તું અને તારી વાતો 💓
ખળખળ વહેતી નદીની નીરવતા 💓
તું અને તારી વાતો 💓
ખુલ્લી ચાંદની ની શીતળતા 💓
તું અને તારી વાતો 💓
મારા મનનો નાચતો મોર 💓
તું અને તારી વાત 💓
મંદ મંદ પવનનો સ્પર્શ 💓
તું અને તારી વાતો 💓
મારા હોવાનો અહેસાસ 💓
તું અને તારી વાતો 💓
એક સુંદર અનેરી લાગણી 💓
તું અને હું એક અનોખો સહવાસ 💓
વેદનાં ના જીવવાનો અમુલ્ય આધાર છે તું 💓