દંભ માનવી બહું કરતો
ટિલા ટપકાં તાણી
શુટ બૂટ પહેરી,
પણ કેવળ
શુટ બૂટ
પહેરવાથી
ન આવે
સાચી સૂઝ બુઝ
વાસ્તવમાં તે ભપકો
કેવળ બાહ્ય સૌંદર્ય
પણ
ઈશ્વર તો
નિરખે ને
પરીક્ષણ કરે
જીવનમાં કેટલો
પ્રયત્ન કર્યો
ખીલવવા "આંતરિક સૌંદર્ય......?
#Beauty

Gujarati Motivational by Dhavalkumar Padariya Kalptaru : 111933822
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now