🌹🌷🌹
*Indian RSVP*
તમને ખબર છે...!!??
*દક્ષિણ ભારતીય* લગ્નના કાર્ડમાં RSVP એટલે
*રસમ, સંભાર, વડા, પાયસમ...*
*બંગાળી* વેડિંગ કાર્ડ્સમાં RSVP એટલે
*રસોગોલ્લા, સંદેશ અને વારાણસી પાન...*
*પંજાબી* વેડિંગ કાર્ડ્સ માં RSVP એટલે
*રમ, સ્કોચ, વોડકા, પટિયાલા...*
*ગુજરાતી* વેડિંગ કાર્ડ્સમાં RSVP એટલે
*રોકડા સાથે વહેલાં પધારજો...*
😇 😊 😁 😂 🤣 🤪
Courtesy:- WhatApps 🙏🏻