Gujarati Quote in Poem by Divyesh Patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સુખ દુઃખની એ તો સાચી સાથી,
બહેન તો હોય છે ભાઈની લાડલી...

ઝઘડો કરે મસ્તી કરે ને સલા આપે,
સતત ચિંતા કર્યા કરતી રહે એ મારી...

શું લોહીનો સંબંધ નેં શું લાગણીનો સંબંધ,
જગમાં સૌથી પ્યારી ભાઈની બહેન લાડકી...

અનોખું બંધન ના આવે એમાં કોઈ દિવસ‌ ઓટ,
કહેવા વિના બધું સમજી જાય એવી બહેન વ્હાલી...

સૌથી અનમોલ સંબંધ એટલે ભાઈ બહેનનો સંબંધ,
બધાંથી અલગ ને ક્યારેક મા જેવી લાગે બહેન પ્યારી...

દરેક બહેનો ને સમર્પિત 🙏🙏
#Women

Gujarati Poem by Divyesh Patel : 111932977
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now