ગુલાબની પાંખડી તાજી હોય ત્યારે આપોઆપ સુવાસ લેનારની સંખ્યા વધી જાય છે.જ્યારે એજ પાંખડી સુકાઈ જાય ત્યારે આપોઆપ કચરામાં સ્થાન પામે છે,તેવું આપના સમજમાં આપણા અસ્તિત્વનું છે.કે જ્યાં સુધી તમારી જોડે જવાની અને લક્ષ્મી છે ત્યાં સુધી ટોળા ઉભરી આવે જ્યારે નષ્ટ થાય ત્યારે એકલા ઓરડે આંસુ સારતા રહી જાવ છો.
-Bhanuben Prajapati