રાજા હોય કે માલિક,
કોઈની જી હજૂરી હુ નથી કરતી.
પૈસા હોય કે હોય પોઝિશનનો પાવર,
કોઈની ગુલામી હુ નથી કરતી. 💖💖💖

#Attitude

Gujarati Thought by jighnasa solanki : 111930706
Narendra Parmar 6 day ago

ના હોં મને ઉંડાણમાં ડર લાગે છે 😫😫😫

jighnasa solanki 6 day ago

વાહ વાહ.... નમન છે તમારા આટલા ઊંડા વિચારને. 🙏🙏

Narendra Parmar 6 day ago

આ તમે નહીં આ આપણી આગળની પેઢીએ કરેલો સંઘર્ષ બોલે છે અંગ્રેજોની ગુલામીમાં શહિદ થયેલા વિરોનુ બલિદાન બોલે છે અંગ્રેજો ગયા પણ ગુલામી શબ્દ મુકતાં ગયાં જે ભારતનાં દરેક વ્યક્તિનાં નશ નશમા છે........ 💯👌👌👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now