#_kisuu 💞

એકલતાની ચબરખીએ...
હું રોજ વાંચું ઉજાગરાઓ...!
દિવસ શું ? નૈ રાત શું ?
આ ભવોભવનો સાથ શું ?
એકલતાની ચબરખીએ...
રોજ તડપતા ઉજાગરાઓ...!

#Alone

Gujarati Shayri by Krishna Rajput : 111930591

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now