જ્યારે જયારે જીવનમાં મુશ્કેલી આવે અને કંટાળી ગયા હો તો આપઘાતનો વિચાર ન કરતા અને વિચાર કરો તો તમારા જેવો બીજો કોઈ મૂર્ખ નથી.
આપઘાત પછી જીવની શું દશા થાય છે તે ગરુડ પુરાણ શીખવે છે.એકાદ વખત વાચન કરી જોજો.આ પુરાણના રચયિતા મહર્ષિ વેદવ્યાસ છે.જેમણે એમના પેઢીના રોટલા રળવાનું વિચાર્યા વગર લખ્યું છે.તેઓ સાક્ષાત બ્રહ્મ હતા.
- वात्सल्य