મતદાન તારીખ નજીક માં આવી રહી છે તો મતદાન ના દિવસે રજા નો સદ્ઉપયોગ કરીને સૌપ્રથમ સવારમાં મતદાન કરી આવીએ અને પરિવાર નું પણ મતદાન કરાવી દેવું જોઈએ, દર પાંચ વર્ષે આપણે મોકો મળતો હોય છે તો મતદાન અવશ્ય કરીએ. શત પ્રતિશત મતદાન થાય તે માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ.