કોઈ પણ સબંધ સમય સાથે જોડાયેલો છે,કારણકે કોઈ પણ સબંધની શરૂઆતમાં ગગન ચૂમી જાય તેવો હોય છે.પરંતુ સમય જતાં એ સબંધ જાણે આયુષ્યમાં ઘરડો થાય તેમ ખેંચી ને ચાલે છે.કોઈ ને કોઈ વાતનો ફર્ક પડતો નથી.કેમ?
હા ,પણ જે સબંધ ની ઈમારત પાયામાંથી મજબૂત હોય છે.તેને હિમાલય પણ ડગમગાવી શકતો નથી.પણ એવા સબંધ ફકત વાતોમાં જોવા મળી રહ્યા છે.
-Bhanuben Prajapati