જીવન એટલું સહેલાઇ થી જીવાતું હોય તો રામાયણમાં સીતાને વનવાસ અને દશરથ રાજાને તેમના પ્રિય પૂત્ર રામ વિયોગમાં પ્રાણનો ત્યાગ કરવો પડ્યો ન હોત.
ઈશ્ર્વરના હાથમાં જીવનની ડોર છે ,છતાંય વેદના સહી છે.તો આપણે પામર માનવ કેવી રીતે જીવનની ડોર હાથમાં લઈને પોતાની ભાગ્યરેખા બદલી શકે?
જય શ્રી રામ
-Bhanuben Prajapati