બે ઘડી ઓછી પડી, આખી સદી ઓછી પડી
જીવવા બેઠા ઍ સૌને જીંદગી ઓછી પડી

મે ઘણા ઉત્સાહ સાથે ફૂલ આપ્યું જેમને
એમને એ ફૂલમાં પણ પાંખડી ઓછી પડી.

-Dr. Nilesh Thakor

Gujarati Shayri by Dr. Nilesh Thakor : 111928277

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now