🙏🙏જીવનમાં એક 'મિત્ર' તો "કાળજાં નાં કટકા" જેવો હોવો જ જોઈએ,
જેને આપણે આપણા દરેક 'દુઃખ દર્દ' ને રજૂ કરી એક લાગણી સભર "આશ્વાસન" મેળવી શકીએ,
કોઈપણ 'કઠીન પરિસ્થિતિમાં' મદદ મેળવી શકીએ અને સમસ્યાઓનો "વ્યવસ્થિત ઉકેલ" મેળવી શકીએ,,!!
💕World liver day 🫁
-Parmar Mayur